યુધિષ્ઠિર
સિંહાસન પર બેઠેલા યુધિષ્ઠિર (મધ્યમાં) અને દ્રૌપદી, અને પાંડવો તેમની સાથે. અંદાજે ૧૯૧૦નું રાજા રવિ વર્માનું ચિત્ર.
માહિતી
કુટુંબમાતા-પિતા
ભાઇઓ (કુંતી) સાવકા ભાઇઓ (માદ્રી)
જીવનસાથી
બાળકોપુત્રી
  • સુથાનુ
પુત્રો
  • ઉપપાંડવો
  • યોદ્યેય
સંબંધીઓ

ભારતીય ઉપખંડના મહત્વના અને પ્રાચીન એવા હિંદુ ધર્મના મહાગ્રંથ મહાભારતમાં વર્ણવ્યા અનુસાર જયેષ્ઠ પાંડુ પુત્ર યુધિષ્ઠિર (સંસ્કૃતઃ युधिष्ठिरः) ધર્મના અવતાર હતા. તેઓ ભાલો ચલાવવામાં નિપૂણ હતા.

સંદર્ભ

  1. "The Mahabharata, Book 1: Adi Parva: Sambhava Parva: Section XCV". મૂળ માંથી 16 January 2010 પર સંગ્રહિત.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.