બર્બરિક
બર્બરિક
રાજસ્થાનમાં ખાટુશ્યામ તરીકે પૂજાતા બર્બરિક
અન્ય નામોખાટુ નરસિંહજી, આકાશ ભૈરવ, યલંભર, બળિયાદેવ ‍(ગુજરાત)

બર્બરિકમહાભારતનું એક પાત્ર છે.

મહાભારતમાં વર્ણવ્યા પ્રમાણે બર્બરિક ભીમનો પૌત્ર અને ઘટોત્કચનો પુત્ર હતો.[1] એની માતા મૌર્વિ હતી. તે ખુબ બળવાન હતો. તેણે યુદ્ધમાં હારતા પક્ષનો સાથ આપવાનું વચન લીધું હતું. જ્યારે તે મહાભારતના યુધ્ધમાં લડવા માટે જાય છે, ત્યારે કૃષ્ણ તેને સામે મળે છે અને કહે છે કે તારો ગુરુ કોણ છે? ત્યારે બર્બરિક કહે છે, "તમે જ મારા ગુરુ છો". ત્યારે કૃષ્ણ ગુરુ દક્ષિણામાં તેનું મસ્તક માગી લે છે.

સંદર્ભ

  1. Parmeshwaranand, Swami (2001). Encyclopaedic Dictionary of Puranas. Sarup & Sons. પૃષ્ઠ 155. ISBN 978-81-7625-226-3.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.