કુરુક્ષેત્ર (कुरुक्षेत्र)
  જિલ્લો  
કુરુક્ષેત્ર (कुरुक्षेत्र)નું
હરિયાણા અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 30°06′20″N 76°44′54″E / 30.1056329°N 76.7484283°E / 30.1056329; 76.7484283
દેશ ભારત
રાજ્ય હરિયાણા
જિલ્લો કુરુક્ષેત્ર
અધિકૃત ભાષા(ઓ) હિંદી
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
Footnotes
વેબસાઇટ kurukshetra.nic.in

કુરુક્ષેત્ર હરિયાણા રાજ્યમાં આવેલું પ્રાચીન અને ઐતિહાસિક નગર છે. મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં થયું હતું અને અહીં જ ભગવાન કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપેલો. તે સ્થળ આજે જ્યોતિસરના નામે ઓળખવામાં આવે છે.

સંદર્ભો

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.